Gujarati Quote in Poem by Sangita Behal

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હતી પાનખર મારે બારેમાસ, તું વસંત લાવી છે,
એક ઉજ્જડ જિંદગીને તે આવીને સજાવી છે.

પાષાણ બની ગયેલા મારા દિલની લાગણીને,
તે આવી નિ:સ્વાર્થ લાગણીથી નરમ બનાવી છે.

આમ તો હતું હાસ્ય સદા મારા આ ચહેરા પર,
પણ કાટ ખાઈ ગયેલી ઊર્મિઓને તે હસાવી છે.

એક કટિંગ ચા પીવા છે મારે તારી સાથે દોસ્ત,
મનોજ સાથે તે મિત્રતા પણ ઇમાનથી નિભાવી છે.

મનોજ સંતોકી માનસ

Gujarati Poem by Sangita Behal : 111615034
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now