04, 2:53 PM] Rajanpatel: કવિ લેખક રાજન પટેલ ahmedabad memmger
[22/04, 2:53 PM] Rajanpatel: શુ થઈ જશે જીવન લોકડાઉન ?આ ઘરો ઇમારતો ને આ ટાઉન..... થઇ ગયા લોકડાઉન.... માણસ અફાળો ફાંફળો ફરે પંખી કરે લહેર પશુ ઘાસ ચરે...... માણસ ભૂખે મરે.. હવે આ કોરોના અવતરે... અબોલા જીવો ને માર્યા માણસે હવે કોરોના તમને મારવા ફરે.... રાજા ગરીબ બધાજ લોકડાઉન... નાં રહ્યો માથે ક્રાઉન... ભૂખ અને ભીખ હવે લડે બરાબર... ને માણસ થઇ ગયો ડાઉન.... જિંદગી જાણે ખાલીખમ... ને આંસુ ઓથી હૈયા ભારે ખમ.... અને કેવી હશે આવતી કાલ...