નમસ્કાર મિત્રો .
મારી નવી વાર્તા " કોરોના એક સત્ય ઘટના " જે સવારે પ્રકાશિત થવાની હતી એનો ટાઈમ બદલાઈ ગયો છે.હવે એ રાત્રે 8:15 વાગ્યે પ્રકાશિત થશે. મારી આ વાર્તા સત્ય ઘટના ઉપર આધારિત છે.આશા રાખું આપ સૌ ને ગમશે.તમારા પ્રતિભાવ અને સૂચન આપવાનું ભૂલતા નહીં. આપનો સાથ અને સહકાર હંમેશની માફક મળતો રહેશે એવી આશા રાખું છું.
Dear મુકેશ રાઠોડ,
Congratulations, Your story કોરોના એક સત્ય ઘટના will be published on 24-Nov-2020 08:45 PM.