એક શિક્ષક હોવાનો ગર્વ...😇
*"ભલે ને તાતા, બિરલા કે અંબાણી જેટલું મારૂં બેંક બેલેન્સ ન હોય...."*
*"ભલે ને પેજ થ્રી પર્સન જેવી મારી ઈમેજ ન હોય...."*
*પણ જ્યારે પચાસ - સો માણસોની વચ્ચે મારો જૂનો વિદ્યાર્થી કેમ છો ?સર ... કહીને,*
*આશિર્વાદ માટે નીચો વળે ત્યારે એક ટિચર તરીકે મારા મનમાં ઉદ્ભવતી અમૂલ્ય લાગણીઓ મને એ મોમેન્ટ પર વિશ્વના સૌથી મોટા ધનવાન અને ભાગ્યશાળી વ્યક્તિ બનાવી દે છે.*
એક શિક્ષક હોવાનો ગર્વ..