Gujarati Quote in Blog by Anurag Basu

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમજવું હોય ને , તો મારા મૌન ને સમજજે...
શબ્દો તો બધા સમજશે...
વાંચવી હોય ને,તો મારી આંખો માં વાંચજે..
લખેલું તો બધા વાંચી શકશે ....
અનુભવવી હોય ને તો,તો મારી લાગણીઓ અનુભવજે..
સ્પર્શ તો બધા અનુભવી શકશે...

Gujarati Blog by Anurag Basu : 111614759
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now