એક ક્ષણનો કાઢી સમય કણે કણનો કર્યો હિસાબ........
એક એક તણ ભેગું કર્યુ, કર્યું ભવન નિર્માણ........
એક એક ક્ષણે ધરા પર માડયાં જયારે ડગ............
માઈલો સુધી ખેડી સફર, પહોચ્યો ક્ષતીજને સમ.......
એક એક મન સાચવતા, ભર્યો મેળો આંગણ...........
ધીરે ધીરે ઉડયા પંખી ,એજ ક્ષણ અટુલો આદમ........
હિસાબમાં એ રહ્યો કાચો, સમયનો નહીં મળ્યો ટાળો.......
ક્ષણે ક્ષણ વિખરાઈ પડી, સમેટુ કેમ હવે એ પારો........
🙏 જય શ્રીકૃષ્ણ 🙏 ✍doli modi