મારી છુપી પ્રતિભાને બહાર લાવનાર મિત્ર,
હુ તારી હર ક્ષણે આભારી......
મારી ખરી ખોટી બધી વાતો સાંભળનાર મિત્ર,
હુ તારી હર ક્ષણે આભારી......
મને દરેક બાબત પર પ્રેરણા આપનાર મિત્ર,
હુ તારી હર ક્ષણે આભારી......
મારી દરેક વાત અણકહે સમજનાર મિત્ર,
હુ તારી હર ક્ષણે આભારી......
-Rajeshwari Deladia