Gujarati Quote in Thought by kamal desai

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યારે કોરોના આવ્યું ત્યારે સમાચાર પત્ર માં એજ છવાય ગયો હતો.
પછીના દિવાસો માં લોકો એ એને અપનાવી લીધો અને e સમાચારમાં થી ગાયબ જેવો જ થઈ ગયો. હવે વેક્સિન આવવાની છે ને e પાછો સમાચાર માં ચગી રહ્યો છે. સાવધાન!! આપણી ડરની માનસિકતા no ફરી ગેર લાભ લેવાની શરૂઆત થઈ રહી છે.

Gujarati Thought by kamal desai : 111613922
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now