Gujarati Quote in Thought by vijay kasundra

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અમૃત થી અમે સહુના મુખડા મીઠા કરાવી શકીયે છીએ,
મૃત્યુ ના મલ ને અમે હાથથી હેઠા કરાવી શકીયે છીએ,
શિક્ષક છીએ શીખવવાની સંજીવની છે ઘાતક,

અમે ધારીએ ને તો પાળિયા ને બેઠા કરી શકીએ છીએ.

-Vijay

Gujarati Thought by vijay kasundra : 111613771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now