Gujarati Quote in Poem by Jeet Gajjar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ કારણ વગર ઘર થી નીકળવાની તારે શું જરૂર હતી..!

નીકળ્યા પછી ત્રાસી નજરે મારા જોવાની શું જરુર હતી...!

તારી પ્રેમભરી ચાહત થી મારા પર મરવાની શું જરૂર હતી....!

જો પ્રેમ જ કરવો હતો તો મને તડપાવવાની શું જરૂર હતા...!

જોયા જાણ્યા વગર આમ પ્રેમ માં પડવાની શું જરૂર હતી.....!

પહેલી વાર પૂછ્યું હોત તો આમ લવ યુ કહેવાની શું જરૂર હતી....!

ભલે તે પ્રેમ કર્યો પણ મારા દિલની વાત તો જાણવાની જરૂર હતી...!

ખબર છે તારો પ્રેમ પવિત્ર છે તો સાબિતી આપવાની શું જરૂર હતી...!

પ્રેમ તો હું પણ કરતો હતો તારે ઉતાવળ કરવાની શું જરૂર હતી...!

વિશ્વાસ હતો તારા પર તો વિશ્વાસ તોડવાની શું જરૂર હતી...!

ખબર છે હું તારો જ છું તો ચક કરવાની શું જરૂર હતી...!

વ્યસ્ત ક્યાં રહ્યો આમ દિલમાંથી કાઢી નાખવાની શું જરૂર હતી..!

પ્રેમ તો હજુ કરું છું એ તારે વિશ્વાસ રાખવાની જરૂર હતી...!


જીત ગજ્જર

Gujarati Poem by Jeet Gajjar : 111613496
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now