Gujarati Quote in Motivational by આર્યન પરમાર

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સમયની અગ્નિમાં સમય જતાં બધું સ્વાહા થઈ જાય છે.
વ્યર્થની ચિંતા અને નકામો ગુસ્સો ઓગળી દેવો,
આજના કર્મ ફળ આપશે જરૂર ખબર તમને નહિ પડે
પાપ અને.પુણ્યનો ભેદભાવ
પણ
ફક્ત અહંકાર ઈર્ષ્યા અને ભેદભાવથી દુર રહેજો બસ.
સારું જ થશે અંતે.

Gujarati Motivational by આર્યન પરમાર : 111613418
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now