Gujarati Quote in Shayri by Khyati Soni ladu

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળે જો મને કોઈ ખરતો તારો,
તો માંગીશ હું એની પાસે એટલુંજ!!

કરજે બધી જ ઈચ્છા અને સપના પુરા,
છે મનનાં માળીયામાં મારા પ્રિયજનોનાં!!

જોઈને ચમક પ્રિયજનોની આંખોમાં,
ને ખુશીઓ સૌનાં ચહેરા પર!!

થઈ જશે આપોઆપ જ,
સઘળી ઈચ્છાઓ મારી પૂરી!!

મળે જો મને કોઈ ખરતો તારો,
તો માંગીશ હું એની પાસે એટલુંજ!!
✍️-ખ્યાતિ સોની"લાડુ"

Gujarati Shayri by Khyati Soni ladu : 111613347
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now