Gujarati Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

(એક વિચાર)

હજુ પણ અભિમાન નો ઘુંટડો પીને બાણસૈયા પર પડેલા ભિષ્મ બોલ્યા "હે અર્જુન, તારા માં શક્તિ નહતી જ મને મારવા ની પણ આતો મને ઇચ્છા થઇ એટલે..........." શ્રીકૃષ્ણ બોલ્યા "પણ ઇચ્છા તો થઇ જ ને"

અર્થાત

ઇચ્છા થવી કે લીલા રચવી બધુ જ પ્રભુ ના હાથ માં હોય છે. ક્યારે પાત્ર ને નિમિત્ત બનાવવુ અને ક્યારે પાત્ર નો પડદો પાડી તેનો ફોટો દિવાલ પર ટિંગાળી દેવો એ પણ તેના હાથ માં જ છે.

Gujarati Thought by Jimmy Jani : 111612963
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now