સાંભળ ને ઓ અનોખા ખરતા તારા પ્યારા,
જઈ ને કહી દે ને વાટ જોઈ છે પિયુની પ્યારા,
જાગુ છું રાતભર જોવા એનાં સપના પ્યારા,
કરુ છું દિવસભર એનાં સંભારણા પ્યારા.....
આવે જલ્દી મને મળવા મારા પિયુ પ્યારા,
લાવે નિત નવા સંગ શમણાં પ્યારા પ્યારા,
કહી દે જઈને જલ્દી ખરતા તારા પ્યારા,
કરુ છું યાદ એને બધી પહોરે પ્યારા પ્યારા,
આવીને આપી દે પ્રેમ મને મારા પિયુ પ્યારા.....
સાંભળ ને ઓ અનોખા ખરતા તારા પ્યારા....
સાંભળ ને ઓ અનોખા ખરતા તારા પ્યારા....
-Rajeshwari Deladia