હજુ કોરોના 😷ગ્યો નથી.
એટલે કહું છું કે ...
*અમિતાભ* જેવા મારા મિત્રો,
કોઈ પણ *રેખા* ને પાર કરીને,
ઘરની બહાર *જયા* ના કરો.
નહીં તો...
તમે તમારા સ્વાસ્થ્યનો *એશ્વર્ય* ગુમાવશો.
પછી આંસુઓનો *અભિષેક* થશે. અને,
તમારા *આરાધ્ય* ને યાદ કરવા પડશે.
એટલે થોડા દિવસો *પ્રતીક્ષા* કરો,
અને પછી જીવનમાં *જલસા* કરો.. 🤪😅