Gujarati Quote in Poem by Shree...Ripal Vyas

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તું શાંત નિર્મલ મનને પ્રફુલ્લિત કરનાર રેવા

તું જ્યાં મળે વાટ ત્યાં ખળખળ વહેતી સરકતી

તું ઉછળતી કૂદતી તટ તારો નાનો કે મોટો પણ તું તટસ્થ

તું પરાકાષ્ટા ના અતિરેકે બની શકે રૌદ્રરૂપીણી

તું પ્રકૃતિના લાવણ્ય નું પાન કરી બને સૌંદર્ય સામ્રાજ્ઞી

તું ઝરણાંને આલિંગતી સાગરમાં સમાનારી

-Shree

Gujarati Poem by Shree...Ripal Vyas : 111612684
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now