Gujarati Quote in Whatsapp-Status by SUNIL ANJARIA

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સહુએ પોતાને સાચવવા. માસ્ક પહેરીને અને જરૂર હોય તો જ બહાર, બને એટલા નજીકમાં જ જવું. આવીને હાથ ધોવા જ. સેનિટાઈઝર ખિસ્સામાં રાખી ફ્રૂટ, શાક કે પ્રિન્ટ આઉટ જે લો તેની ઉપર અને હાથ પર બે ટીપાં નાખી લેવાં. ઉકાળો અને સુદર્શન જેવું ચાલુ રાખવું.
બાકી ઈશ્વર છે.

-SUNIL ANJARIA

Gujarati Whatsapp-Status by SUNIL ANJARIA : 111612119
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now