😂😂😂😂😂😂
*બકાએ* એના સંસ્કૃતના પ્રોફેસર ને પૂછ્યું:- સાહેબ,
*"हीन शोरक नपाम्रधु।"*
*"हीन शोरक नपारादिम॥"*
*"हीन शोमर रगाजु"।*
*"हीन शोरक दानिं,लीगचु"।।*
આ શ્લોકનો અર્થ શુ થાય ?
પ્રોફેસર સાહેબે ખૂબ વિચાર્યું, 🤔
ઘણી ચોપડીઓ વાંચી....😰
આખી લાયબ્રેરી ફરી વળ્યાં ....😤
ગુગલ પણ જોયું... 😩
પણ કશું નહીં સમજાયું....🙄
૪ દિવસ પછી પ્રોફેસર *બકા* પાસે આવ્યાં
અને સમર્પણ ભાવે હાથ 🙏જોડી ને પુછ્યું કે,
હે *બકા* મહારાજ........
તમે તેં આ શ્લોક ક્યાં વાંચ્યો...???
મને આનો અર્થ સમજાતો જ નથી.
*બકો* થોડુ હસ્યો ને કહે, 🙂
સાહેબ આમાં શ્લોક બ્લોક જેવું કાંઇ જ નથી જરા ઊલટું વાંચી જુઓ.....🙃
સમજાઈ જશે.
સાહેબે ઉલ્ટું વાંચતાની સાથે.....!!
જે પડી ગયા તે.....😧😖😣
હજી બેભાન જ છે. 🙄😵😵
😝🤣😝🤣😝