આ જીવન એક મહા મુસીબત છે, ભાઈલા ! કોઈકનું-કોઈક ખખડાવી જશે....
બાપા વ્યવહાર માટે ખખડાવે,
માસ્તર ભણવા માટે ખખડાવે,
માડી નોકરી માટે ખખડાવે,
........... મોજશોખ અને જલસા માટે ખખડાવે,
બાયડી સાડી માટે ખખડાવે,
ભાઈબંધ વટ માટે ખખડાવે,.
ખોટે-ખોટાં જલાપાઓ જીવતરમાં નહિ કરવાના બાપલા ! સન્યાસી બની જાઓ.....
આપણે લોકોને ખખડાવવાના........
જય બાબા ગીરનારી.....
હા.. હા..શંભુ.....