આજ આવી લાભપાંચમ ,
નવી દિશા જવાની પ્રેરણા ,
નવા સવંત નવો સૂર્ય ઉગે ,
ચાંદ નવી શીતળતા પાથરે ,
લક્ષ્મી યોગ્યતા નું તિલક કરે ,
તન મન શ્રમ તંદુરસ્ત રહે ,
સૌ સ્નેહી શત્રુ કે પોતીકા ,
પાસ ના દૂર ના સૌ નો લાભ રહે ,
તેજસ્વી વર્ષ ની અપેક્ષાઓ ,
પ્રગટાવી નવી જ્યોત ધરીને..
-Honey Lakhlani