Gujarati Quote in Poem by Jayrajsinh Chavda

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"તે રોજ ક્યાં મળે છે? ,
તે બસ સપનામાં જ અમને ઓળખે છે;

તે કરેલા વાયદાઓને ક્યાં જાણે છે?,
તે બસ સપનામાં જ અમને ઓળખે છે;

તે મળેલી મુલાકાતની વાતોને ક્યાં વળગે છે?,
તે બસ સપનામાં જ અમને ઓળખે છે;

તે દિલને આપેલાં દર્દ ક્યાં સમજે છે?,
તે બસ સપનામાં જ અમને ઓળખે છે;

નહિ મળીએ તે મંજૂર તને છે કેમકે તું ફક્ત હવે અમને સપનામાં જ ઓળખે છે!"

-જયરાજસિંહ ચાવડા

-Jayrajsinh Chavda

Gujarati Poem by Jayrajsinh Chavda : 111611847
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now