એનો પગરવ મહેકાવે મારુ જીવન,
એનું આગમન મહેકાવે મારુ જીવન,
એની વાતો મહેકાવે મારુ જીવન,
એનો સ્પર્શ મહેકાવે મારુ જીવન,
એની યાદો મહેકાવે મારુ જીવન,
એની ઝલક મહેકાવે મારુ જીવન,
એનું અસ્તિત્વ મહેકાવે મારુ જીવન,
એની કાતિલ નજર મહેકાવે મારુ જીવન,
એનું હાસ્ય મહેકાવે મારુ જીવન,
એનું સર્વસ્વ મહેકાવે મારુ જીવન....
-Rajeshwari Deladia