એક એવી દોસ્ત મારી જિંદગી માં આવી ગઈ...
જ્યારે થાય એને કઈ,
આંખો મારી ભીંજાઇ ગઈ
જ્યારે એ ખુશ થઈ,
ત્યારે સ્માઈલ મારી આવી ગઈ
હા એક એવી દોસ્ત મારી જિંદગીમાં આવી ગઈ...
એને દુઃખી જોઈ ઊંઘ મારી ઉડી ગઇ, એને સુખી જોઈ સ્મિત મારી આવી ગઈ,
ચાહે એ મને પણ મજબૂરી વચ્ચે એ આવી ગઈ,
હું ના સમજ્યો એને એટલે એ તૂટી ગઈ
હા એક એવી દોસ્ત મારી જિંદગી માં આવી ગઈ..
શક કરી મન એનું દુખાવું મેં,
એટલે જ સાથે હોવા છતાં પાછે ના રહી..
નથી રહી શકતો એના વગર પણ રાહ જોઉં છું એની
બસ આવી જાય પાછી એવી ભગવાન ને મન્નત માંગુ છું..
હા એક એવી દોસ્ત મારી જિંદગી માં આવી ગઈ..
--રવિ ની વાતો