મારી ધર્મપત્નીએ *દૂધમાં રોટલી ચોળીને*, એ ફોટો *ફેસબુક* પર મુક્યો.... તો એની *રેસિપી* પુછાશે એવુ એણે *સ્વપ્ન* માં પણ વિચાર્યું નહોતુ.
પણ નીચેની *Comments* વાંચીને *અંધારા* આવી ગયા *આંખે*.
1)
દૂધ *ગાયનું* કે *ભેંસનું* લેવાનુ ?
2)
રોટલી *હાથે ચોળવાની* કે *Grinder* માં?
3)
એક *રોટલી* માટે કેટલુ *દૂધ* લેવાનુ?
4)
દૂધમાં *ખાંડ* ને બદલે *ગોળ* ચાલશે?
5)
એક રોટલી *ચોળવા* માટે કેટલી ચમચી *ખાંડ* લેવાની?
6)
દૂધ *ઠંડુ* લેવાનું કે *ગરમ*?
7)
*રોટલી* ને બદલે *ભાખરી* ચાલે?
8)
રોટલી *તાજી* જોઈએ કે *વાસી*?
😧😧
અને *અમુક* તો *જબરજસ્ત ભણેશરીઓના*.
😂😇😂
1.
*રોટલી* માટે લોટ *તૈયાર* લેવાનો કે *ઘઉં દળાવવાના* ? 🙄
2.
રોટલી *ઘડી વાળી* કે *ફુલકા*? 😆
3.
રોટલી *રસોઈ વાળા બેન* બનાવે તો *ચાલશે કે*?
🤔🤔😂
🙆♂🙈🙈🙈🙈❤❤❤