ઓરડા નો એક ખૂણેા મને ગમે છે.
તારી યાદો મા રહેવું મને ગમે છે.
લોકો ના ટોળા ઓ ના ઘોઘાટો કરતા
યાદો ની રેતી મા તારું નામ લખવું ગમે છે
તારી યાદો મા રહેવું ગમે છે
ઉગતા સૂરજ ની ચહલપહલ કરતા
રાતના અંધકાર ની ખામોશી મને ગમે છે
તારી યાદો મા રહેવું મને ગમે છે
સમુદ્ ની શાંત લહેરો વચ્ચે
તારી યાદો મા રહેવું મને ગમે છે
ઓરડા નો। એક ખૂણો મને ગમે છે.