ઘણા માણસો ક્યારેક નીતિથી કામ કરતા હોયછેં તો ઘણા માણસો અનીતિથી પણ કામ કરતા હોયછેં એમાં જે નીતિથી ચાલતો હોયછેં તે માનસિક રીતે સુખી હોયછેં ને જે અનીતિથી ચાલતો હોયછેં માનસિક ને શારીરિક રીતે ભાગી પડતો હોયછેં ને તે પોતાની જિંદગીમાં ક્યારેય માનસિક સુખ જોય શકતો નથી તેની જિંદગી પણ આમ જ ખલાસ થઇ જાયછેં
પુણે શહેરમાં એક પ્રસંગ બનીયો હતો...
દિવાળી પૂર્વે એક માજીએ પોતાનું ઘર સાફ કરવા માંડિયુ સફાઈમાં એક દાગીના ભરેલી નાની થેલી જેમાં ત્રણ લાખના દાગીના હતા તો તે થેલી પણ ભૂલથી કચરામાં નખાઈ ગઈ ને તે પછી જયારે કચરો ઉઠાવનાર નગર પાલિકાની વાન આવી તેમાં તેમાં તેમને બધો કચરો નાખી દીધો બસ આ વાત ને એક બે મહિના થઇ ગયા પણ માજીને તે દાગીનાની થેલી યાદ આવી નહિ પણ જયારે છોકરો પરણીને ઘેર આવીયો ત્યારે વહુને દાગીના આપવા માટે તેમને પેલી થેલી યાદ આવી પછી તો તે ને તેમનો છોકરો ને સાથે તેમની આવેલી નવી વહુ બધાજ પેલી થેલી શોધવા મંડી પાડ્યા પણ થેલી મળી નહિ આથી તેમને થોડું થોડું યાદ આવ્યુ કે ચોક્કસ તે થેલી દિવાળી પૂર્વે જયારે મેં ઘર સાફ કરીયુ હતું ને જે કચરો તે દીવસે ફેંક્યો હતો તેમાંજ તે થેલી ફેંકાઈ ગઈ હશે બસ પછી આ બધાજ નગર પાલિકાની ઑફિસે ગયા ને આ સગળી વાત કરી પણ તેના સાહેબોએ કહીંયુ કે એટલા દિવસો પછી તમારી દાગીના ભરેલ થેલી મળવી મુશ્કેલ છેં કારણ કે અતયાર સુધી ઘણો કચરો તેની ઉપર નખાઈ ગયોછેં તો કેવી રીતે અમારે તે થેલી શોધવી !!!
પણ પાલિકાના સ્ટાફમાં એક હેમંત કરીને એક ભાઈ પણ હતા ને તે દીવસે માજીના ઘરે કચરો લેવા તે પોતે આવીયા હતા તે પણ સાથે ઉભો હતો તે તરત બોલિયો કે સાહેબ હું માજીની દાગીના ની થેલી શોધી આપીશ
બસ બીજે દીવસે સવારે હેમંતે તે થેલી શોધવાનું કામ ચાલુ કરિયું કે જે જગ્યાએ તેને દિવાળી નો કચરો નાખીયો હતો
એક દિવસ બે દિવસ ત્રણ દિવસ ને ચોથા દીવસે હેમંતે પેલી થેલી શોધી કાઢી ને તે લઈને તેના સાહેબના ટેબલે મૂકી આ જોઈને સાહેબ ખુશ થઇ ગયા ને તરત પેલા માજી ને ખબર આપી કે તમારી થેલી મળી ગઈછેં બસ પછી માજી ને છોકરો ને વહુ દોડતા પાલિકાની ઓફિસે આવીયા ને થેલી ચેક કરી તો આ એજ દાગીના હતા કે જે તેમના જ હતા પછી માજીએ પેલા હેમંતનો આભાર વક્ત કરીયો ને બક્ષીસ પેટે પાંચ હજાર આપીયા પણ તેને ના લીધા બસ તે એટલુંજ બોલિયો કે મને નગર પાલિકા પગાર તો આપેછે તો હું આમ વધારે શા માટે લઉં !!! આ સાંભળીને સાહેબ ને માજી તેમજ છોકરો ને તેની વહુ પણ ખુશ થઇ ગયા ને પછી બધા છુટા પડીયા.
આને કહેવાય એક ઈમાનદારી..નીતિ.