*Bye 👋🏼 Bye* 👋🏼
🕯️🪔 *Diwali* 🪔🕯️
ફરી એકવાર ઉતાવળે આવી ને ચાલી ગઈ
*દિવાળી...*
જેવી આવી એ વી જ *Fast Forward* માં જતી રહી *દિવાળી*..
*ચેવડાનો ડબ્બો* એને ન્યાય મળે એની રાહ જોતો રહ્યો.
*Sugarfree* 🍮🍩 મીઠાઈનો ડબ્બો *ફ્રિજનું* ખાનું રોકી રહ્યો..
થીજી ગયેલા *ice cream* 🍧🍨 નું તો બોક્સ પણ ખુલ્યું નથી..
જુદા જુદા ખાનાવાળા *Dryfruit Box* ને હવા સિવાય કોઈ સ્પર્શયું નથી..
*સાફસફાઈ* દરમ્યાન બાકી રહી ગયેલા એકાદ-બે ખાના વિચારતા રહી ગયા..
*મેરા નંબર કબ* આયેગા..કહીને વ્યંગ કરી રહ્યા...
*અકબંધ* પડી રહેલી *સાડીઓ નો Mood* પણ થોડો આઉટ હતો..
*Chance* લાગશે મારો ક્યારેય થોડોક એનેય *Doubt* હતો..
ઘરના દ્વારે મુકેલું નવું *પગલૂછણિયું* યથાવત સ્થિતિમાં રહી ગયું..
કેટલા *વ્યસ્ત સંબંધો* છે પરસ્પરના એય વિચારતું થઈ ગયું..
*ફટાકડા* તો આ વખતે સરનામું જ ભૂલી ગયા..
*ધુમાડો* સ્વાસ્થ્ય માટે જ નહીં *પૉકેટ* માટે પણ ખરાબ છે એ સમજાવી ગયા..
*શું આ જ હતી 🪔દિવાળી 🕯️?*
સોપો પડેલા ઘરમાં ખોવાઈ ગયેલી 🕯️ *દિવાળી* 🪔 જો કોઈકને જડે તો સરનામું એને આપજો.
*મોબાઈલ* 📱 પૂરતી જ રહેલી *શુભેચ્છા* ઓને *રૂબરૂ સ્થાન* આપજો..
નાનકડી *Mob screen* માંથી બહાર આવી *ઝળહળાટ ભરેલી 🪔 દિવાળી* 🪔
હો...
ફરી મળે એ જ *પરિવાર*..
ફરીથી જીવનમાં એ જ *ખુશહાલી* હો..
એજ *જુના મિત્રો* 👬🏻👫🏻મળે..
એવીજ *ચહેરા પર લાલી* 😊 હો..
*We All Missed Old 🕯️🪔 Diwali 🪔🕯️ Days*