ઘણાં લોકો પોતાનું નાનું મોટુ વાહન લઈને દૂર દૂર મુસાફરી કરતા હોયછેં ક્યારેક રાત નો સમય હોય કે દિવસનો સમય હોય પણ શું થાય! તેઓને ગમે ત્યાં જલ્દી પહોંચવાનું હોયછેં તો પછી ગમે તેમ પહોંચવું જ પડે ચાહે તેઓ કોઈ એક હોય કે સાથે તેનું ફેમિલી હોય!
આવી રીતે એક ભાઈ પોતાની માંઘી ગાડી BMW લઇ ને ક્યાંક જતા હતા કદાચ તેઓ એકલા હશે બસ રસ્તામાં તેમને પેશાબ લાગીયો એટલે તેઓ પોતાની માંઘી ગાડી જરાં રોડની સાઇડે કરી ને તેઓ બાજુમાં પેશાબ કરવા ગયા કદાચ તેમનાથી ગાડીની ચાવી ભૂલથી અંદર જ રહી ગઈ હોય કે ગમે તે પણ આજ સમયે આજુબાજુથી ચાર પાંચ લોકો આ ગાડી આગળ આવી ચડિયા ને ધીરેથી ગાડીની અંદર બેસીને ગાડી ઉપાડી મૂકી પછી પેલા ભાઈ તો આ જોઈને રગવાયા રગવાયા બહાર આવિયા ને બૂમો પાડવા લાગયા કે...
પકડો પકડો મારી ગાડી લઇ જાય છેં!!!!
ભાઈ પછી ગયા સીધા પોલીસે સ્ટેશને ને ગાડી ચોરાયાની ફરિયાદ લખાવી દીધી.
(આ ગાડી ભાઈએ લોંનથી લીધીછેં માટે તેમને બેન્કમાં 45 લાખ ભરવાના હજી બાકી પડે છેં 🤭)
▶️ આપણે પણ હંમેશા સજાગ રહેવું જોઈએ કે આવો બનાવ ક્યારેક આપણી સાથે પણ ના થાય. 🙄