*સંગીત ના સાતેય સૂર આપના પરિવાર માં સુખ-સમૃદ્ધિ, ઐશ્વર્ય, અને તંદુરસ્તી ના સૂર બનીને વહેતાં રહે* 🎹🎹🎸🎸🎻🎻🎷🎷🎺🎺
*સા* થી *સિદ્ધિ...*
*રે* થી *રિદ્ધિ...*
*ગ* થી *ગતિ...*
*મ* થી *મતિ...*
*પ* થી *પ્રગતિ...*
*ધ* થી *ધૈર્ય...*
*ની* થી *નિતિ...*
પ્રાપ્ત થાય એવી *માં* *ભગવતી* ને નવા વર્ષે પ્રાર્થના...🙏🙏🙏