Gujarati Quote in Blog by Gayatri Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાલ મુબારક
મારા માધવની કૃપા આપ સૌ મિત્રો પર બની રહે.
આપના ચહેરાની ચમક પ્રગતિના પંથે વધતી રહે.
આપના કર્મના નામથી દરેક કામ થતા રહે.
આવનારું વર્ષ આપના મનની દરેક મનોકામના પૂર્ણ કરે..
ગાયત્રી પટેલની વાણી લોકોએ શબ્દોમાં જાણી.
વિક્રમ સંવત 2077-78ની હાર્દિક શુભેચ્છા.
પ્રભુ પુર્ણ કરે દરેક ઈચ્છા.
નૂતન વર્ષાભિનંદન.

-Gayatri Patel

Gujarati Blog by Gayatri Patel : 111610498
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now