*_સુખનું તોરણ ઝૂલતું રહે,_*
*_ભાગ્યનું પાનું ખુલતું રહે,_*
*_ધનનું ભંડાર ભરેલું રહે,_*
*_દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે,_*
*_સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે,_*
*_એજ અમારી આપના માટે_*
*_દિલ થી પ્રભુને પ્રાર્થના_*
*_આવનારું નવું વર્ષ આપના માટે_*
*_લાભદાયી રહે એવી શુભેચ્છા_*
*_🙏🏻 નવા વર્ષની હાર્દિક શુભકામના 🙏🏻_*