પરમ સ્નેહી શ્રી,
નૂતન વર્ષાભિનંદન..🌹
આપણા નવા સવંત વર્ષ ૨૦૭૭ ની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ...🌹
નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પ સાથે આપને સુખ, શાંતિ અને સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી અંતરમનથી શુભકામનાઓ...🌹
➖કુમારપાલસિંહ રાણા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભકામનાઓ..🌹
🌹 નૂતન વર્ષાભિનંદન 🌹