ક્યાંક કઈ થોડું હતું
ક્યાંક કઈક વધારે હતું
વર્ષ ઘણું કઠિન હતું
પણ મનોબળ ખૂબ મઝબૂત હતું
સાથે હતા આપણે એટલે જીતી જવાયું
કોરોના ભલે ના ગયો પણ નબળો જરૂર પડી ગયો
આમ જ રહીશું સાથે તો એ પણ હારી જશે
ને નવા વર્ષમાં ખુશીઓ અપાર થઈ જશે
જોજો હારી ના જતા ના નબળા પડી જતા
હું છું તમારી સાથે આપણે જીતી જરૂર જવાના.
💐💐💐"Happy New Year friends"💐💐💐