બદલાઈ રહી છે હર પળ.
બદલાઈ રહી છે હર ક્ષણ.
બદલાઈ રહ્યો છે સમય.
બદલાઈ ગયું છે વિક્રમ સંવત.
કંઈ કેટલાય સંગ છૂટી ગયા.
કંઈ કેટલાય અરમાન બાકી રહ્યા.
કંઈ કેટલાય સાથે અબોલા રહ્યા..
આજે બધા ને માફી આપી, સર્વને નવા સંવતનો સાક્ષાત્કાર કરાવી નવા વર્ષમાં અપનાવી લઈએ.
અેમ ન માનીએ નવું વર્ષ બદલાયું છે આપણે નહિ. થોડા અાપણે બદલાઈએ તો બધું જ બદલાઈ જશે. આપ સૌને....
.....નવા અભિગમ સાથે
નવા વર્ષની શુભકામના....