*"વિદાય લઈ રહેલા આ વર્ષનો આખરી દિવસ અને અંતિમ ક્ષણો નજર સામેથી પસાર થઈ રહ્યાં છે અને નવું વર્ષ આંગણે ટકોરા દઈ રહ્યું છે.હિન્દુ સંસ્કૃતિના વિક્રમ સંવત વર્ષ ૨૦૭૬ માં આપે આપેલા સાથ ,સહકાર અને સ્નેહને હૃદયથી સ્વીકારી,સૌનો આભાર માનું છું અને આવતી કાલે આવનારા નૂતન વર્ષ વિક્રમ સવંત ૨૦૭૭ માં પણ આપણે સૌ પુરૂષાર્થની કેડી એ ચાલી સફળતાના શિખર સર કરીએ.*
*બસ,આજે એટલું જ કહેવું છે કે ,વિદાય લેતા આ વર્ષમાં નડેલી ઘણી મુશ્કેલ ક્ષણો અને કડવી યાદોને આપણે વિસારે પાડીએ.આવો સૌ સાથે મળીને સંકલ્પ કરીએ ,સૌના જીવનમાં સ્નેહ ભરીએ.!"*
*"શુભ દિવાળી અને નૂતન વર્ષાભિનંદન.!"😊🙏💐💐નવા વર્ષના રામ રામ જય માતાજી👏🏻👏🏻