Gujarati Quote in Blog by Abhijit A Kher

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*નૂતન વર્ષાભિનંદન*
નવા વરસની ખૂબ ખૂબ શુભકામનાઓ
*વિક્રમ સવંત ૨૦૭૭*
બેસતું નવું વર્ષ આપને અને આપના પરિવારને સુખ શાંતિ સમૃદ્ધિ અને તંદુરસ્તી બક્ષે અને આપ જીવનમા સફળતાના તમામ શિખરો
*ઈશ્વરમાં શ્રધ્ધા અને વિશ્વાસ રાખીને, પોતાના આધ્યાત્મિક બળ સાથે ઈશ્વરને સમર્પિત 🙇🏻‍♂️🙇🏻‍♀️ થઈને; સાક્ષી ભાવે 👀 સર કરો*
એવી મારી હદય💚 થી શુભેચ્છાઓ અને શુભકામનાઓ.
🙏🏻꧁༺ 🅗𝒂𝒑𝒑𝒚 🅽𝕖𝕨 🅨𝖊𝖆𝖗 ༻꧂ 🙏🏻
*💐💐નવા વર્ષના રામ રામ💐💐*

Gujarati Blog by Abhijit A Kher : 111610207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now