*🌺 નૂતન વષાઁભિનંદન 🌺*
*માન મળે સન્માન મળે,*
*સુખ-સંપતિનુ વરદાન મળે,*
*ડગલે ને પગલે સફળતા મળે,*
*યુગો-યુગો સુધી નામ રહે,*
*તમારા જીવન મા દરરોજ*
* *અાનંદ રહે*
*તમને અને તમારા* *પરીવારને નવા*
*વર્ષની એજ શુભેચ્છાઓ,*
*મારા મન વચન અને કર્મથી તમારી*
*લાગણી દુભાઈ હોય તો માફ કરશો.*
*નૂતન વર્ષને દિલ ખોલી મન* *ભરીને ચાલો*
*સૌ સાથે મળીને વધાવીયે.*
🙏🏻 *Happy New Year* 🙏🏻 #🎊 નુતન વર્ષાભિનંદન