Gujarati Quote in Blog by Aradhaya Ba

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જયારે તું રિસાય છે ને હું તરત જ મનાવું છું.

તને છું ખબર એટલી ઘડી માં હું કેટલું ગુમાવું છું ?
તારી યાદ માં આસું આમ વહાવું છું.
જોય ને તને હાસ્ય વરસાવું છું
છુપાવી દર્દ ખુશી વરસાવું છું
કયારેય તારી સામે કયા કય જતવું છું.

-Aradhaya Ba

Gujarati Blog by Aradhaya Ba : 111609940
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now