Gujarati Quote in Motivational by Harshad Patel Pij

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કોઈ પતિ પત્નીના ઘરે બાળક જન્મે ત્યારે તે પહેલા કોઈને ખબર નથી હોતી કે આવનાર બાળક પુત્ર હશે કે પુત્રી હશે પણ જયારે બાળક જન્મેછેં ત્યાર બાદ સૌ ને ખબર પડે છેં કે પુત્ર કે પુત્રીછેં
આજના જમાનામાં લોકો છોકરા ને મહત્વ ઘણું આપેછે જયારે તેનો જન્મ થાયછેં ત્યારે તે આખું ઘર ખુશીઓ થી નાચી ઉઠેછેં પણ જયારે છોકરી જન્મેછેં ત્યારે ઘર ના સૌ ના મોઢા પડી જાયછેં
છોકરો જન્મે એટલે ઘરના લોકો પેડા વહેંચે ને છોકરી જન્મે એટલે ઘણા લોકો જલેબી વહેંચે આ પ્રથા વરસો થી ચાલી આવીછે
પણ એક ગામના એક ઘરમાં ભગવાને એક છોકરો ને તેને ચાર બહેનો આપી હતી પણ માં બાપ ને આ ચાર બહેનો પણ છોકરા જેવી હતી
એક સમય એવો આવીયો કે તેમના માં બાપ આ દુનિયામાંથી ચાલીયા ગયા પછી બાકી રહ્યા ચાર બહેન ને તેમનો એક નાનો ભાઈ આ લોકોનું જીવન તેમના માબાપ ના ગયા પછી પણ સુખે દુખે ચાલતું હતું ચાર બહેન મોટી ને તેમનો એકનો એક ભાઈ સૌ થી નાનો પણ એક દિવસ તે પોતાની bike લઈને ઘરની બહાર નીકળીયો ને પછી તેની સાથે ના થવાનું થઇ ગયું.. એક્સીડેન્ટ 🤭
આમ એક્સીડેન્ટ થવાંથી તેનું મૃત્યુ થયુ હવે તેમનો એકનો એક ભાઈ પણ તેમની વચ્ચે થી ચાલીયો ગયો હવે તેમના ઘર માં કોઈ પુરુષ માણસ રહીયો નહિ તેથી તેની અર્થી આ ચાર બહેનો એ કોઈ પણ સમાજની લાજ શરમ વગર ખભે ઉપાડી ને સમાજ ને એક સાચી પ્રેરણા મળે તેવું ઉદાહરણ પૂરું પાળિયું.. 🙏

Gujarati Motivational by Harshad Patel Pij : 111609465
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now