English Quote in Thought by જયદિપ એન. સાદિયા

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી નાં તમામ સુંદર મિત્રો,

વૃક્ષમાંથી લાકડું થઇને બારણું બની ગયેલા તમારા સમયને કોઈની નજરનું લીલું તોરણ બંધાય ત્યારે સમજવું કે આજે દિવાળી છે ! " વ્હાલા હરિ" આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ, સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના..
શુભ દિવાળી, જય શ્રી ક્રિષ્ના.

- જયદીપ એન. સાદિયા

English Thought by જયદિપ એન. સાદિયા : 111609135
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now