Gujarati Quote in Book-Review by VANDE MATARAM

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક નાનકડું હાસ્ય હકારાત્મકતા તરફ આગળ દોરી જાય છે.

એક નાનકડી ખુશી ખૂબ જ મોટી સફળતા અપાવે છે.

એક નાનકડું દુઃખ આખી જિંદગી બદલી નાખે છે.

એક કોઈનું મ્હેલું મહેનત કરવા માટે આપણને ઉભા કરે છે.

સમયની એક થપ્પડ સીધા દૌર કરી દે છે.

★★★

હકારાત્મકતા મનમાં,વિચારોમાંને હદયની નસે-નસમાં ઉતરી જશે પછી દુઃખમાં,હારમાં,આંસુમાં બધે જ ઉચ્ચ વિચારોને પ્રેરણા જ દેખાશે.


એક સાથે આખી જિંદગીનું ખાઈ શકાતું નથી.


આજે કોઈ નિયમ લીધો આજને આજ તૂટી ગયો.

પૂરું.?????????

બીજો સારો વાર,તહેવાર,તિથિ,જન્મદિવસ આવશે ત્યારે નિયમ લઈશું.એવું વિચારીઅગર લીધેલો નિયમ છોડી દઈશું તો એ નિયમ પૂરો થશે જ નહીં.


નિયમ પૂરો નહીં થાય તો લક્ષ્ય પ્રાપ્તનહીં થાય.લક્ષ્ય પ્રાપ્ત નહીંથાય તો સપનું પૂરું નહીં થાય.


નિયમ એકવાર લઈને તરત પાલન થતો નથી.ધીમે ધીમે થોડું થોડું નિયમ તરફ આગળ વધવું પડે છે.અંતે મહેનત વધેને સફળતાની નજીક પહોંચી શકાયછે.


કિસ્મત કે ભાગ્યના સહારે બેસી રહેવું એ કોઈ જિંદગી જીવવા માટેનો કે સફળતા માટે નો રસ્તો નથી.


મુશ્કેલીઓ સામે લડાઈ એટલું અંત સુધી લડી લેવું જિંદગી છે...
મહેનત કરવી એ જિંદગી છે.....


★★★


આવું હકારાત્મક વિચારવાનું મોડું શરૂ કરીએ.

આખી જિંદગી બીજા શુ કહેશે?
એ વિચારતા રહીએ.
(હું અહીં સાચીને સારી બાબતો માટે જ વાત કરું છું.)

પછી સમજણ બોવ મોડી આવેને આપણે કહીએ જિંદગી બોવ જ નાની છે તો એ બોવ ખોટું છે.


આવી જ બાબતોને ધ્યાનમાં રાખી એક સ્ટોરી લખી છે.આપ વાંચી અભિપ્રાય અવશ્ય આપજો.









VANDE MATARAM લિખિત વાર્તા "રાજકુમારી સૂર્યમુખી-1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19900579/rajkumari-suryamukhi-1

Gujarati Book-Review by VANDE MATARAM : 111609097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now