કાંઈક દિપક પ્રગટે દિવાલી ના
તો કાંઈક દિપક પ્રગટે માતમ ના..
પ્રગટાવી શકીએ આપણે આનંદ થી
દિવાળી ના દિવા
એટલે વ્હોરી લીધી શહાદત
વીર જવાને હસતાં હસતાં બોર્ડર ઉપર...
બોર્ડર ઉપર ભારત માતા ની રક્ષા કાજે
આજે શહીદી વ્હોરી લેનાર જવાન ને
અને તેમના પરિવાર ને શત શત વંદન
જય હિન્દ... જય ભારત સેના...