સ્વાસ્થ્ય અભિયાન
પંચે ઉઠે, નવે શિરાવો
પાંચે વાળું, નવે સુવો
બસ આટલું રોજ કરો ને પછી સો વર્ષ જીવો
ખાંડ, મીઠું અને સોડા સફેદ ઝેર કહેવાય
વિવેકથી ખાજે નહીંતર ના કહેવાય, ના સહેવાય
સવારે પાણી, બપોરે છાશ
સાંજે પીવો દૂધ
વહેલા સુઈ વહેલા જાગો
ના રહે કોઈ દુઃખ
ચાવીને ખૂબ ખાજો
હોતા નથી પેટમાં દાંત.