*❤️Love You Zindagi ❤*
*જિંદગી નાની છે પણ..દરેક પળમાં ખુશ છું...કામમાં ખુશ છું..આરામમાં પણ છું,*
*આજે પનીર નહી તો.. દાળમાં પણ ખુશ છું,*
*આજે ગાડી નથી તો..પગે પગે ચાલવામાં ખુશ છું,*
*આજે કોઇ નારાજ છે..તો તેના અંદાજમાં ખુશ છું*
*જેને જોઈ શકતી નથી.. એના અવાજથી જ ખુશ છું,*
*જેને પામી નથી શકતી .. એના વિચારોમાં જ ખુશ છું,*
*સમય જવાનો હતો એ તો જતો રહ્યો એની મીઠી યાદો માં ખુશ છું..*
*એ સમય કાલે આવશે.. એની રાહ જોવામાં ખુશ છું,*
*હસતા હસતા જીંદગીના બધા પળ વિતાવું છું..હું મારા આજમાં ખુશ છું.*
*જીંદગી નાની છે..હું મારી દરેક પળ માં ખુશ છું,*