*નવું વર્ષ/2021*
🙏
■ આવનારું નવું વર્ષ આપના અને આપના પરિવાર માટે સુખમય, મંગલમય, શાંતિમય, નીવડે......
■ વસંતના મધુર પુષ્પો આપના જીવનમાં હમેશાં ખીલતાં રહે.......
■ આપની શોભા અને શાખમાં વ્યક્તિગત વ્યક્તિત્વ મૂલ્યમાં વધારો થાય
■ દેવીમાં સરસ્વતી આપની વાણીમાં સદૈવ શાશ્વત રીતે બિરાજમાન રહે..........
■ ભગવાન શ્રી ગણેશજી જીવનમાં યશ,ધન,કિંતી, વૈભવ,પવિત્રતા, સુખ,શાંતિ, સમૃદ્ધિ અર્પે,
■ મનની તમામ ઈચ્છાઓ મુજબ ફળ મળે તેવી આભ્યર્થના, પ્રાર્થના....સાથે
🙏 *જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ*🙏
*અધિવક્તા & પી.એલ.વી*
*ગુજરાત હાઈકોર્ટે* *★જીતેન્દ્ર.યુ.જોષી*