તમન્નાઓ ભરેલી અનેરી સાંજમાં,
હંમેશા તારો સાથ જીવનમાં મુજ સંગ રહે....
જિંદગીમાં સુખ દુઃખ દરેક પંથમાં
હંમેશા તારો સાથ જીવનમાં મુજ સંગ રહે....
જિંદગી એકબીજાની જોડે ખુશી ચાલતી રહે,
હંમેશા તારો સાથ જીવનમાં મુજ સંગ રહે....
મીઠી નોક જોક આમ જ જીવનમાં વહેતી રહે,
હંમેશા તારો સાથ જીવનમાં મુજ સંગ રહે....
પ્રેમ તારો મારો જીવનમાં આમ જ કાયમ રહે,
હંમેશા તારો સાથ જીવનમાં મુજ સંગ રહે....
-Rajeshwari Deladia