*💥દિવાળી એલર્ટ💥*
સેનિટાઈઝરમાં આલ્કોહોલ હોવાથી નાનામાં નાના ફટાકડાના પણ સંપર્કમાં આવતા આગ લાગી શકે છે. ફટાકડા ફોડતી વખતે સેનીટાઇઝર ના લગાડશો અથવા એને ઘરની અંદર રાખશો, સતત બાળકોની સાથે રહેશો. ભૂલથી પણ જો થોડી આગ લાગશે તો આજીવનની તકલીફ રહી જશે.
વધુમાં વધુ મેસેજ તમારા સગા-સંબંધી અને મિત્રો ને ફોરવર્ડ કરો અને દિવાળી પહેલા તમામ જનતા સુધી મેસેજ પહોંચી જાય એમાં મદદ કરો.