જો કમ્પ્યુટરમાં લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ હોય, તો કયા એન્ટીવાયરસ સોફ્ટવેર વાપરી શકાય?
લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ એ ખૂબ જ સિક્યોર ઓપરેટિંગ સિસ્ટમ છે . અને લિનક્સ માટે ના વાઇરસ પણ બહુ ઓછા છે એટલે એની પર વાઇરસ અટૈક ઓછા થાય છે . લિનક્સ નું આર્કિટૈક્ચર એ એવી રીતે બનાવવામાં આવ્યું છે જેથી એની પર .exe .bat .vbs આવી ફાઇલસ રન ના થાય અને મોસ્ટ ઓફ એંટિવાઇરસ આવા એક્સટેન્શન પર જ કામ કરે છે એટલે એંટિવાઇરસ સોફ્ટવેર ની એટલી બધી જરૂર રેહતી નથી . પણ જો નાખવું જ હોય તો ESET,Bitdefender,kaspersky જેવા એંટિવાઇરસ ના લિનક્સ વર્ઝન નાખી શકાય.