હું તારા જીવનમાં આવિયો હતો મુસાફરની જેમ,
બધુંજ ખોઈને ચાલ્યો છું,એક મુસાફરની જેમ.
રસ્તામાં ભૂલો પડિયો છું એક મુસાફરની જેમ,
બધાં જોઈ ને ચાલિયા જાય છે એક મુસાફરની જેમ.
રસ્તો બદલવો છે,હવે એક મુસાફરની જેમ,
લાલ બોડ લાગવું છે હવે એક મુસાફરની જેમ.
હું તારા જીવનમાં આવિયો હતો મુસાફરની જેમ,
બધુંજ ખોઈને ચાલ્યો છું,એક મુસાફરની જેમ.
Writer - Ashish panchal