લાખે જેડા લખ વિયા, ઉન્નડ જેડા અઠ,
હેમ હેડાઉ હલ્યાવ્યા, વરી ન અયો વટ્ટ...
એકવાર હેમુ વણઝારો પોતાના ઉંટ ના કાફલા સાથે નીકળ્યો એમા રસ્તામાં એક નદી આવી એમા જે ઉંટ ઉપર જે સમાન હતો એમા સાચા મોતી હિરા હતા, એમાંથી એક મોતી નદી મા પડ્યો એટલે માછલા રમવા લાગ્યા ઇ મોતી થી ઇ જોય ને હેમુ વણઝારા ને ખુબ આનંદ આવ્યો એટલે એણે મુઠ્ઠુ ભરી ભરી ને મોતી નદી મા નાખવા માંડ્યો.